#rocketblast #rocket #spectrum
નોર્વેના સ્પેસપોર્ટથી રવિવારે એક જર્મન સ્ટાર્ટ અપ કંપની ઈસાર એરોસ્પેસે રૉકેટ લૉન્ચ કર્યું હતું. માનવરહિત આ સ્પેક્ટ્રમ રૉકેટ લૉન્ચિંગની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થયું હતું. એન્ડોયા સ્પેસપોર્ટથી થયેલા લોન્ચિંગથી લઈને ક્રેશ સુધીના અલગઅલગ ફૂટેઝ પણ સામે આવ્યા છે. આ સ્પેક્ટ્રમ રોકેટને યૂરોપથી સેટેલાઈટ લૉન્ચને વેગ આપવા માટે ડેવલપ કરાયું હતું. આ રોકેટ ક્રેશ બાદ ઇસાર એરોસ્પેસે કહ્યું છે કે આ થોડીક સેકન્ડની ઉડાન પણ અમારા માટે કિંમતી છે.એમાંથી મળેલો ડેટા ભવિષ્યના રોકેટ લોન્ચ પ્રોગ્રામને સફળ બનાવશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

- Category
- NORWEGIAN NEWS
- Tags
- bbc gujarati, gujarat samachar, બીબીસી ગુજરાતી
Commenting disabled.